Talati Practice MCQ Part - 6
નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ?

શીર્ષક
શિર્ષક
શિર્સક
સિર્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તું સાચું બોલને.
તું સાચું કેમ ન બોલે ?
તું સાચું બોલશે જ.
તારાથી સાચું બોલાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ?

50%
25%
75%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP