કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. રાજસ્થાન છત્તીસગઢ પંજાબ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ? ગરોળી પતંગિયું સાપ કીડી ગરોળી પતંગિયું સાપ કીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? UNICEF WHO IMD નીતિ આયોગ UNICEF WHO IMD નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP