GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સિક્કિમ રાજ્ય ___ થી ઘેરાયેલું (surrounded) છે.

ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન
ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ
ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ
ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.
2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે.
3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે.
4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં પાકિસ્તાને ___ પરમાણુ સક્ષમ બેલેસ્ટીક મિસાઈલ, શાહીન-III નું પરીક્ષણ કર્યું.

જમીનથી જમીન
હવામાંથી જમીન
જમીનથી હવામાં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP