Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Susan sits ___ the tree. up over under off up over under off ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1947 ઈ.સ. 1953 ઈ.સ. 1945 ઈ.સ. 1935 ઈ.સ. 1947 ઈ.સ. 1953 ઈ.સ. 1945 ઈ.સ. 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : સામાજીક ઝિંદાદિલી કવિયિત્રિ આર્શીવાદ સામાજીક ઝિંદાદિલી કવિયિત્રિ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 2 1 : 2 2 : 3 3 : 4 3 : 2 1 : 2 2 : 3 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ નવસારી દાહોદ ભાવનગર જૂનાગઢ નવસારી દાહોદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બહુપદી x³ - 5x² - Kx + 24 નો એક અવયવ x + 2 હોય તો, k = ___ -4 4 2 -2 -4 4 2 -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP