સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? વિલંબિત ચુકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યના સંગ્રાહક મૂલ્યનું માપદંડ વિલંબિત ચુકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યના સંગ્રાહક મૂલ્યનું માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) -25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? - 4.0 D + 4.0 D + 2.5 D - 2.5 D - 4.0 D + 4.0 D + 2.5 D - 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.અ. વ્યૂહાત્મક નિર્ણયબ. નક્કી કરેલા નિર્ણય ક. નિયમોની હારબદ્ધતા ડ. નિર્ણય ક્ષમતાની માહિતી1). વારંવાર ઉપયોગમાં લેવાય 2). નીતિ 3). લાંબાગાળાના નિર્ણય4). પદ્ધતિ અ-4, બ-2, ક-3, ડ-1 અ-3, બ-1, ક-4, ડ-2 અ-1, બ-2, ક-3, ડ-4 અ-1, બ-4, ક-2, ડ-3 અ-4, બ-2, ક-3, ડ-1 અ-3, બ-1, ક-4, ડ-2 અ-1, બ-2, ક-3, ડ-4 અ-1, બ-4, ક-2, ડ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Give opposite gender for : 'Earl' Countess Early Shabi Emperor Countess Early Shabi Emperor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP