કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી' (SWOT) અવકાશયાન લૉન્ચ કર્યું ? ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ? ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય CRPF ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય CRPF ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં પેરુ પેરા-બેડમિન્ટન ઈન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ? સિદ્ધાર્થ કુંડુ સુકાંત કદમ સુનિલ ગુપ્તા સુશાંત મલ્હોત્રા સિદ્ધાર્થ કુંડુ સુકાંત કદમ સુનિલ ગુપ્તા સુશાંત મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ રિહલા અલ હિલ્મ અલ ટિએન્ટો અલ ટી અલ રિહલા અલ હિલ્મ અલ ટિએન્ટો અલ ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? બેંગલુરુ ઈન્દોર અમદાવાદ મુંબઈ બેંગલુરુ ઈન્દોર અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં ચૂંટણી બોન્ડના વેચાણ માટે એકમાત્ર અધિકૃત સંસ્થા કઈ છે ? SBI AXIS બેંક NABARD HDFC બેંક SBI AXIS બેંક NABARD HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP