કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ?

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ
ઈમ્પિરિકલ કોલેજ, લંડન
મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ સૈન્ય રણક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું હતું ?

ભારતીય સૈન્ય
ભારતીય નૌસેના
BSF
CRPF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
ઓડિશા
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દિવસે ડિફેન્સ સિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નો 65મો સ્થાપના દિવસ મનાવાયો ?

3 જાન્યુઆરી
7 જાન્યુઆરી
2 જાન્યુઆરી
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ?

કેપ્ટન શિવ ચૌહાણ
કેપ્ટન પ્રીતિ શર્મા
કેપ્ટન શિવાની ઝા
કેપ્ટન પ્રિયંકા મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP