Talati Practice MCQ Part - 7
તાજેતરમાં કયા દેશે FIH હૉકી પ્રો લીગ જીતી છે ?

બેલ્જિયમ
ભારત
નેધરલેન્ડ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તમાકુના પાક માટે કઈ જમીન ઉપયોગી છે ?

આલ્કલાઈન જમીન
લેટેરાઈડ જમીન
લોએસ બેસર
કાંપની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકો મેદાનમાં રમે છે.

બાળકોથી મેદાનમાં ન રમાય
બાળકોથી મેદાનમાં રમાય છે
બાળકોને મેદાનમાં રમાડે છે
બાળકોથી મેદાનમાં રમાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP