કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? સ્થાનિક સંસ્થાઓમાં અનામત એક પણ નહીં NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ સ્થાનિક સંસ્થાઓમાં અનામત એક પણ નહીં NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 15 જુલાઈ 16 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 15 જુલાઈ 16 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 50 લાખ 10 લાખ 10 અબજ 1 અબજ 50 લાખ 10 લાખ 10 અબજ 1 અબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP