કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડેરી અને પશુપાલન મંત્રાલયે ક્યા શહેરમાં ‘વન હેલ્થ' પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? DRDO અને ભારતીય નૌસેના બંને DRDO ભારતીય વાયુસેના ભારતીય નૌસેના DRDO અને ભારતીય નૌસેના બંને DRDO ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ક્રુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફટ કેરિયર લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 5મો 9મો 16મો 7મો 5મો 9મો 16મો 7મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP