કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો.
આપેલ બંને
એક પણ નહીં
ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ?

ભારતીય તટરક્ષકદળ
ભારતીય સૈન્ય
ભારતીય નૌસેના
ભારતીય વાયુસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ?

ઋષિકેશ
દેહરાદૂન
હરિદ્વાર
હલ્દવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP