GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટીંગ માટેનું લક્ષ્ય જૂથ (Target Group) કોણ ગણાશે ? બધાં જ ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? પ્રભાસ પાટણ ગિરિનગર વલ્લભીપુર તારાવતી પ્રભાસ પાટણ ગિરિનગર વલ્લભીપુર તારાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ? માલની ગુણવત્તા હલકી હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે માલની ગુણવત્તા હલકી હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ? રૂ. 6,000 રૂ. 2,000 રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 2,000 રૂ. 10,000 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 61 દિવસો 73 દિવસો 72 દિવસો 90 દિવસો 61 દિવસો 73 દિવસો 72 દિવસો 90 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ? પંદર લાખ એક કરોડ એક લાખ પાંચ લાખ પંદર લાખ એક કરોડ એક લાખ પાંચ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP