કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં TATA IPL 2022ની ચેમ્પિયન ટ્રોફી ગુજરાત ટાઈટન્સ ટીમ કઈ ટીમને હરાવીને જીતી ? રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 60મા 63મા 61મા 62મા 60મા 63મા 61મા 62મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્ષ 2022નો ટેમ્પલટન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? શ્રી માઈકલ હેલર શ્રી ફ્રેન્ક વિલ્ઝેક શ્રી જૈન વેઈનર શ્રી ફેનીસ કોલીન શ્રી માઈકલ હેલર શ્રી ફ્રેન્ક વિલ્ઝેક શ્રી જૈન વેઈનર શ્રી ફેનીસ કોલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP