કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2024 2030 2035 2025 2024 2030 2035 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે ઑટોમેટેડ પે એન્ડ એલાઉન્સીઝ મોડ્યૂલ ‘પદ્મ' લોન્ચ કરાયું ? ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CRPF CAPF ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CRPF CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? મંકીપોક્સ TB સ્વાઈન ફ્લૂ ઝિકા વાઈરસ મંકીપોક્સ TB સ્વાઈન ફ્લૂ ઝિકા વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? ગિડન સાર યૈર લેપિડ નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ ગિડન સાર યૈર લેપિડ નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આર.સુબ્રમણ્યમ જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ આર.સુબ્રમણ્યમ જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP