કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર ગૌતમ અદાણી અદાર પુનાવાલા કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર ગૌતમ અદાણી અદાર પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ચગાસ દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? 100 ફૂટ 54 ફૂટ 25 ફૂટ 67 ફૂટ 100 ફૂટ 54 ફૂટ 25 ફૂટ 67 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ક્યો છે ? UAE અમેરિકા ચીન રશિયા UAE અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા ? 18 મેડલ 10 મેડલ 14 મેડલ 7 મેડલ 18 મેડલ 10 મેડલ 14 મેડલ 7 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP