કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'હંસ ન્યૂજનરેશન' શું છે ? ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર એક પણ નહીં ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?1. વજ્ર પ્રહાર 2. કોપ ઈન્ડિયા3. રેડ ફ્લેગ 4. યુદ્ધ અભ્યાસ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 આપેલ તમામ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 આપેલ તમામ માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈન્ડોનેશિયા ચીન વિયેતનામ સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન વિયેતનામ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? ઉડિયા મરાઠી ગુજરાત બંગાળ ઉડિયા મરાઠી ગુજરાત બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP