કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ? બનારસ હિન્દુ યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેર ખાતે પ્રથમ વખત 'ભારત-રશિયા 2+2 સંવાદ' યોજાયો ? નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ધર્મશાળા નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 'ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસિસ : અ પાથ ટુ રિક્વરી' રિપોર્ટ તાજેતરમાં કોણે પ્રકાશિત કર્યો છે ? વિશ્વ બેંક NDB IMF ADB વિશ્વ બેંક NDB IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આઠમા હિન્દ મહાસાગર સંવાદની મેજબાની કરી ? ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP