Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ?

સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ
સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ
વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો
સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
"સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ?

શબ્દાનુપ્રાસ
સજીવારોપણ
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ?

સુભાષચંદ્ર બોઝ
ભીમરાવ આંબેડકર
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP