ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? મુખ્ય પ્રધાન રાજયપાલ વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય પ્રધાન રાજયપાલ વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પાંત્રીસમો સુધારો (1975) પ્રથમ સુધારો (1951) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પાંત્રીસમો સુધારો (1975) પ્રથમ સુધારો (1951) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાં વિધાનસભા નક્કી કરે તે મુજબ રહેશે ? 195 186 148(3) 164(5) 195 186 148(3) 164(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP