GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The ___ evidences proved him to be ___. circular, guilt circle, guilty circumstantial, guilty circumstance, guilty circular, guilt circle, guilty circumstantial, guilty circumstance, guilty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે. ઈ.જે. બુટલર એન. એ. કોબ એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર કે. સી. મહેતા ઈ.જે. બુટલર એન. એ. કોબ એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર કે. સી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 32:2 42:4 15:5 36:6 32:2 42:4 15:5 36:6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP