સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. વિક્રમ ગ્રેવાલ ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર સલીમઅલી વિક્રમ ગ્રેવાલ ઝફર ફતેહઅલી લવકુમાર ખાચર સલીમઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? ઈલા આરબ મહેતા હિમાંશી શેલત વિનોદિની નીલકંઠ સરોજ પાઠક ઈલા આરબ મહેતા હિમાંશી શેલત વિનોદિની નીલકંઠ સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1948 1925 1941 1938 1948 1925 1941 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP