GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ?

420 મીટર
560 મીટર
640 મીટર
280 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે?

નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી
ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી
મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી
મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP