Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

ગાંધીનગર
વડોદરા
જામનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

અમૃતા
દિપનિર્વાણ
વળામણા
બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP