Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The situation here is ___ other areas. bed as worse than good as worst as bed as worse than good as worst as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' ચોપાઈ હરિગીત શાર્દૂલવિક્રીડિત મનહર ચોપાઈ હરિગીત શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 360 720 180 540 360 720 180 540 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP