Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘The tallgirl in the pink dress is getting into the bus.' - In the given sentence tall is ___. verb pronoun noun adjective verb pronoun noun adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ? માલમ હલેસાં માર મેળામાં આપેલ પૈકી એક પણ નહીં ભીખુ માલમ હલેસાં માર મેળામાં આપેલ પૈકી એક પણ નહીં ભીખુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ? ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? ઝરમર હેરફેર કલબલ અરસપરસ ઝરમર હેરફેર કલબલ અરસપરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District દેવગિરિમાં કોનું શાસન હતું ? ચોલ વંશનું ચાલુક્યોનું રાષ્ટ્ર કૂટોનું યાદવોનું ચોલ વંશનું ચાલુક્યોનું રાષ્ટ્ર કૂટોનું યાદવોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1857 માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP