GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?

મધુ કોઠારી
મધુસૂદન ઠાકર
મધુસૂદન પારેખ
મધુકર ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

નખ આંગળી સાથે જોડાતા નથી.
આંગળીમાં નખ વધે છે.
પોતાનાં પારકાં ન બને.
પારકાં પોતાનાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ?

Village Computer Entrepreneur
Village Computer Expert
Village Chemical Entrepreneur
Village Computer Export

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP