Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ‘This bag is mine.’ - ‘Mine' is a ___ in the sentence. verb adjective pronoun noun verb adjective pronoun noun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 3/20 1/30 3/40 3/10 3/20 1/30 3/40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? સાબરમતી નર્મદા જમના ગોદાવરી સાબરમતી નર્મદા જમના ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુટંકાર ધનુકટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ધનુટંકાર ધનુકટંકાર ધનુષ્ટંકાર ધનુસ્ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP