Talati Practice MCQ Part - 7 This dogs bark is ___ its bite. (Fill in the blank) bad baddest worse worst bad baddest worse worst ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 40 160 10 4 40 160 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા નયનતારા ચક્ષુશ્રવણ લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા નયનતારા ચક્ષુશ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 30 31 34 32 30 31 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 65 60 80 90 65 60 80 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ? નઠારું - આડત ઈમાન - ઉપાય ઈલાજ - ઉપચાર ગ્લાનિ - ગેબી નઠારું - આડત ઈમાન - ઉપાય ઈલાજ - ઉપચાર ગ્લાનિ - ગેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP