સામાન્ય જ્ઞાન (GK) ટાઈગોન (Tigon) શું છે ? દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? આરંભ દ્રષ્ટિ ગુજરાત યતકિંચિત આરંભ દ્રષ્ટિ ગુજરાત યતકિંચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "દયા પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રિહી કર્મધારય દ્રન્દ્ર તત્પુરૂષ બહુવ્રિહી કર્મધારય દ્રન્દ્ર તત્પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? અભિષેક બચ્ચન બાબા રામદેવ અમિતાભ બચ્ચન સલમાન ખાન અભિષેક બચ્ચન બાબા રામદેવ અમિતાભ બચ્ચન સલમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરાલ એટલે કયું પક્ષી ? કબૂતર હંસ મોર બાજ કબૂતર હંસ મોર બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ? 200 10 100 20 200 10 100 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP