કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ડાયાબીટિસ દિવસ (World Diabetes Day) ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કતાર વર્લ્ડ કપ 2022નો સત્તાવાર મેસ્કોટ ક્યો છે ? સ્ટ્રાઈકર ફુલેકો ઝકુમી લાઈબ સ્ટ્રાઈકર ફુલેકો ઝકુમી લાઈબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે COP27 દરમિયાન ક્યા દેશ સાથે LeadIT Summitની મેજબાની કરી ? સ્વીડન ઈંગ્લેન્ડ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન ઈંગ્લેન્ડ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા શહેરમાં આયોજિત બીજી BIMSTEC કૃષિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ? ગાંધીનગર હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? સીડની પેરિસ લંડન ઢાકા સીડની પેરિસ લંડન ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP