ભારતની ભૂગોળ (Geography of India)
દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ?

તળાવો
આપેલ તમામ
નહેરો
કૂવા અને ટ્યુબવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ?

ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
પશ્ચિમ બંગાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?

કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ
હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP