કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં TRIFED આદિ મહોત્સવ ક્યા યોજાયો ? રાંચી શિલોંગ નવી દિલ્હી રાયપુર રાંચી શિલોંગ નવી દિલ્હી રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ? વાણિજ્ય મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ ગણેશીલાલે એગ્રિ ચેટબોટ અમા KrushAI લૉન્ચ કર્યું ? ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ક્યા શહેરમાં વાર્ષિક ઉત્સવ ભારત રંગ મહોત્સવનું આયોજન કરે છે ? જમ્મુ વારાણસી નવી દિલ્હી જયપુર જમ્મુ વારાણસી નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? એક પણ નહીં Bharat Pe PayTm PhonePe એક પણ નહીં Bharat Pe PayTm PhonePe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP