Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : Twenty five years ___ a long time. is are am none is are am none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. બ્રહ્માંડ ભરમાર ભ્રમર ભરવાડ બ્રહ્માંડ ભરમાર ભ્રમર ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. અનન્વય યમક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય યમક ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... કાગવિદ્યા કાગદી ટંડેલ વિદ્યા જાન વિદ્યા કાગવિદ્યા કાગદી ટંડેલ વિદ્યા જાન વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. પ્રધાન છેલ્લું ગુણ સહાયક પ્રધાન છેલ્લું ગુણ સહાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં નવી ગિલ્લી નવો દાવ ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં આપેલ પૈકી એક પણ નહીં નવી ગિલ્લી નવો દાવ ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.