કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ?

ત્રિપુરા
ઓડિશા
છત્તીસગઢ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
27 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP