કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 9 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં કયુ રાજ્ય ચેમ્પિયન બન્યું ? હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જૂન 25 જૂન 16 જૂન 11 જૂન 26 જૂન 25 જૂન 16 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP