કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 16 10 14 12 16 10 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ? રશિયા ઈઝરાયેલ ચીન અમેરિકા રશિયા ઈઝરાયેલ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? ઉડિયા બંગાળ મરાઠી ગુજરાત ઉડિયા બંગાળ મરાઠી ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? SEBI નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક SEBI નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? IMF UNESCAP વર્લ્ડ બેંક ADB IMF UNESCAP વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP