કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ‘અલ્ટ્રાસેટ’ (ULTRASAT) ક્યા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે ? ભારત ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ભારત ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICAOના એવિએશન સેફ્ટી ઓવરસાઈટ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 21મો 75મો 61મો 55મો 21મો 75મો 61મો 55મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી સહયોગ અંગે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઓમાન માલદીવ માડાગાસ્કર સેશેલ્સ ઓમાન માલદીવ માડાગાસ્કર સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? અમદાવાદ લખનૌ વારાણસી બેંગલુરુ અમદાવાદ લખનૌ વારાણસી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PhonePe એક પણ નહીં Bharat Pe PayTm PhonePe એક પણ નહીં Bharat Pe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ફ્યુચર મેગાસિટી નિઓમ (NEOM) ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરબ UAE જાપાન ચીન સાઉદી અરબ UAE જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP