કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UNDP દ્વારા જારી વર્ષ 2020ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 130 131 120 121 130 131 120 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ? આ લવ સ્ટોરી કાગજ કે ફૂલ ગાંધી સુહાગ આ લવ સ્ટોરી કાગજ કે ફૂલ ગાંધી સુહાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અબ્દુલ બારી કોણ હતા ? સમાજસુધારક વૈજ્ઞાનિક કવિ સ્થપતિ સમાજસુધારક વૈજ્ઞાનિક કવિ સ્થપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ યર ઓફ સોઈલ્સ તરીકે કયા વર્ષને ઘોષિત કરવામાં આવેલ છે ? 2018 2016 2017 2015 2018 2016 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? આપેલા તમામ રેઈનહાર્ડ ગેન્ઝલ રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ આપેલા તમામ રેઈનહાર્ડ ગેન્ઝલ રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP