કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ? શર્લી સેટિયા કાજલ અગ્રવાલ સેજલ કુમાર પ્રાજક્તા કોલી શર્લી સેટિયા કાજલ અગ્રવાલ સેજલ કુમાર પ્રાજક્તા કોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR) કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવતો મુખ્ય રિપોર્ટ છે ? IMF RBI NITI આયોગ ADB IMF RBI NITI આયોગ ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 'મિશન જીવન રક્ષા' ___ સાથે સંબંધિત છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય રેલવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય રેલવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? કલા જાહેર બાબતો સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય કલા જાહેર બાબતો સાહિત્ય અને શિક્ષણ સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 1, 2, 3, 4 અને 5 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 5 1, 2, 3, 4 અને 5 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP