કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? આપેલ બંને ઓરછા આપેલ પૈકી એક પણ નહીં ગ્વાલિયર આપેલ બંને ઓરછા આપેલ પૈકી એક પણ નહીં ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ગ્વાલિયર લદાખ અમૃતસર ચંડીગઢ ગ્વાલિયર લદાખ અમૃતસર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? જાપાન રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ? રૂ.10 લાખ રૂ.1 કરોડ રૂ.20 લાખ રૂ.25 લાખ રૂ.10 લાખ રૂ.1 કરોડ રૂ.20 લાખ રૂ.25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં AI For All પહેલ માટે કઈ કંપનીએ CBSE અને શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કર્યો ? ગૂગલ એમેઝોન ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? NASA બ્લૂ ઓરિજિન SpaceX ISRO NASA બ્લૂ ઓરિજિન SpaceX ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP