કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? લેહ પટણા વિશાખાપટ્ટનમ શ્રીનગર લેહ પટણા વિશાખાપટ્ટનમ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 1 °C 2.5 °C 1.5 °C 2 °C 1 °C 2.5 °C 1.5 °C 2 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? તમિલનાડુ આપેલ તમામ કેરળ તેલંગાણા તમિલનાડુ આપેલ તમામ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP