કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ?

ઓસ્ટ્રેલિયા
માલદીવ
જાપાન
ન્યુઝિલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ?

બાળ કલ્યાણ વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
અવકાશ વિભાગ
DPHT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP