કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ અમદાવાદ પુણે ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ પુણે ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જ્હોન વિલિયમ્સ જિમ સ્ક્રીઆ જેન સ્મિથ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ જિમ સ્ક્રીઆ જેન સ્મિથ એમિલી જ્હોનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ કુવૈત UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ કુવૈત UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP