કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? જર્મની ફ્રાંસ અમેરિકા ભારત જર્મની ફ્રાંસ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે નેટ જીરો પ્રોડ્યુસર્સ ફોરમમાં સામેલ થવાની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા રશિયા ચીન ભારત સાઉદી અરેબિયા રશિયા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? પોર્ટુગલ સ્પેન અમેરિકા જર્મની પોર્ટુગલ સ્પેન અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ સિક્કિમ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? એક્સિઓમ સ્પેસ બ્લૂ ઓરિજિન એમેઝોન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ બ્લૂ ઓરિજિન એમેઝોન સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP