કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ?

જાપાન
ભારત
બ્રિટન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં કયો મેડલ- શુટીંગ (10 મીટર એર પિસ્તોલ) માં જીત્યો ?

આપેલ પૈકી કોઈ નહીં
સિલ્વર મેડલ
ગોલ્ડ મેડલ
બ્રોન્ઝ મેડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ?

કટક, ઓડિશા
કડાલુર, તમિલનાડુ
મૈસુર, કર્ણાટક
હાવડા, પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP