PSI Prelim Exam Paper (06-03-2022) UNO નું મુખ્યાલય ___ ખાતે છે. હેગ ન્યૂ યોર્ક વાશિંગ્ટન લંડન હેગ ન્યૂ યોર્ક વાશિંગ્ટન લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના બંધારણીય સુધારાઓ તે સમયનાં ભારતનાં રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. (1) 25મો સુધારો (2) 50મો સુધારો (3) 75મો સુધારો (4) 100મો સુધારો(a) એસ ડી શર્મા(b) જ્ઞાની ઝૈલ સિંઘ (c) વિ વિ ગિરી(d) પ્રણવ મુખર્જી 1b, 2c, 3a, 4d 1c, 2b, 3a, 4d 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d 1b, 2c, 3a, 4d 1c, 2b, 3a, 4d 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ? રન્ધીર વર્મા અશોક કામટે મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી રન્ધીર વર્મા અશોક કામટે મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 9, 18, 6, 12, 4, x 9 10 8 7 9 10 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ? (1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. (2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં. (3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું. (4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા. ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 5, 11, 23, x, 95, 191 41 47 51 53 41 47 51 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP