કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત જવાબદાર રોકાણના સિદ્ધાંતિક’ (UNPRI) ઉપર હસ્તાક્ષર કરનારી ભારતની પ્રથમ બેંક કઈ બની છે ? ICICI સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC મહિન્દ્રા ICICI સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ? જેનિફર હર્મોસો મેગન રેપિનોય લાઈકે ચાર્ટેન્સ એલેકિસયા પુટેલસ જેનિફર હર્મોસો મેગન રેપિનોય લાઈકે ચાર્ટેન્સ એલેકિસયા પુટેલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી જીતી ? પંજાબ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર તમિલનાડુ પંજાબ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઓડીશા કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડીશા કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા કેરળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP