ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે. પ્રધાનમંત્રી આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 10 14 12 11 10 14 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું હિસાબો બહુમતીથી પસાર કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 22 18 19 25 22 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP