કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાશે ?

હૈદરાબાદ
મુંબઈ
બેંગલુરુ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ (IL & FS)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એ.કે.સીકરી
એસ.કે.શર્મા
એસ.આર.મિશ્રા
સી.એસ.રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ક્યા દેશમાં નવું ભારતીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી ?

સીરિયા
લિથુઆનિયા
ઉત્તર કોરિયા
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP