કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ? કેરળ કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન કેરળ કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવાય છે ? 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 'ધ હિટ ગર્લ' આત્મકથા કોની છે ? શ્રીદેવી આશા પારેખ હેમા માલિની જય લલિતા શ્રીદેવી આશા પારેખ હેમા માલિની જય લલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? પુણે ઈન્દોર સુરત ભોપાલ પુણે ઈન્દોર સુરત ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. આપેલ તમામ herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. આપેલ તમામ herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP